ઝડપથી ગતિ કરતા ઇલેક્ટ્રોનનો સમાંતર કિરણપુંજ એક સાંકડી સ્લિટ પર લંબરૂપે આપાત થાય છે. સ્લિટથી દૂર એક પડદો રાખવામાં આવ્યો છે. જો ઇલેક્ટ્રોનની ઝડપ વધારવામાં આવે,તો નીચેનામાંથી કયું વિધાન $CORRECT$ છે?

  • A
    ઇલેક્ટ્રોનના કિસ્સામાં પડદા પર વિવર્તનની ભાત જોવા મળતી નથી
  • B
    વિવર્તન ભાતના મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ વધશે
  • C
    વિવર્તન ભાતના મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ ઘટશે
  • D
    વિવર્તન ભાતના મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ સમાન રહેશે

Explore More

Similar Questions

$5000 \, \mathring A$ ની તરંગલંબાઈ ધરાવતો પ્રકાશ ઉદ્દગમ એક સ્લીટ વિવર્તન રચે છે. વિવર્તન ભાતમાં પ્રથમ ન્યૂનતમ એ કેન્દ્રીય મહત્તમથી $5 \, mm$ ના અંતરે જોવા મળે છે. સ્લીટ અને પડદા વચ્ચેનું અંતર $2 \, m$ છે. તો સ્લીટની પહોળાઈ શોધો. ($, mm$ માં)

એક પડદો એક સિંગલ સ્લિટથી $50 \, cm$ દૂર રાખવામાં આવ્યો છે,જે $6000 \, \mathring{A}$ તરંગલંબાઇ ધરાવતા પ્રકાશથી પ્રકાશિત થાય છે. જો વિવર્તનની ભાતમાં પ્રથમ અને ત્રીજા ન્યૂનતમ વચ્ચેનું અંતર $3 \, mm$ હોય,તો સ્લિટની પહોળાઈ કેટલી હશે?

જ્યારે તમે સ્વચ્છ વાદળી આકાશ તરફ જુઓ છો, ત્યારે તમને તમારી દ્રષ્ટિમાં તરતા નાના ટપકાં અને વાળ જેવી રચનાઓ દેખાય છે, જેને "ફ્લોટર્સ" કહેવામાં આવે છે. આ મૂળભૂત રીતે શું છે?

એક પડદો એક સિંગલ સ્લિટથી $50 \ cm$ દૂર રાખવામાં આવ્યો છે,જે $600 \ nm$ તરંગલંબાઇના પ્રકાશથી પ્રકાશિત થાય છે. જો વિવર્તન ભાતમાં $1^{st}$ અને $3^{rd}$ ન્યૂનતમ વચ્ચેનું અંતર $3 \ mm$ હોય,તો સ્લિટની પહોળાઈ કેટલી હશે ($mm$ માં)?

એક સ્લિટ એપર્ચર દ્વારા મેળવેલા ફ્રોનહોફર વિવર્તનમાં,$n^{th}$ ક્રમના ન્યૂનતમ માટે પથ તફાવતનું મૂલ્ય શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo